Monday, 22 January 2024

પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન

     


               લોકલાડીલા સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર તરફથી રાજકોટ  ખાતે પૂ. રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ચાલતી ભાગવત સપ્તાહમાં  ગઈકાલે   (તા.૧૮/૦૧/૨૦૨૪)   જગદીશ ત્રિવેદીનું વ્યાસપીઠ પરથી દિવ્યસન્માન કરવામાં આવ્યું હતું.      

                                               જેમાં મોકરીયા પરિવાર તરફથી જગદીશ ત્રિવેદીને ૧,૫૦,૦૦૦/- ની ભેટ આપવામાં આવી હતી , જેમાં એમણે ૫૦,૦૦૦/- ઉમેરી ૧ લાખ   પંચનાથ મહાદેવ હોસ્પિટલને અને ૧ લાખ જૂવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનને દાન કર્યા હતા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને લેખક  સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.






No comments:

Post a Comment

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનાં “ સન્માન બદલે સેવા” સુત્રને ચરીતાર્થ કરતો ચોથો સર્વરોગ નિદાન કેમ્પ થયો*

*જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે તેમના ચાહકો દ્રારા ૧૧ ગામમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરીને અનોખું સન્માન કરવાનો મનોરથ* ——————————————————...